\n\n"તમે વાઇ-ફાઇ કૉલિંગ મારફતે કટોકટીનો કૉલ કરી શકતા નથી. જો તમે કોઈ કટોકટીનો કૉલ કરવાનો પ્રયાસ કરો છો, તો તમારું ઉપકરણ આપમેળે મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરશે. માત્ર મોબાઇલ નેટવર્ક કવરેજવાળા વિસ્તારમાં જ કટોકટીનો કૉલ કરી શકાય છે."